ભુવનેશ્વર, 29 જુલાઈ
ભારતે રવિવારે ઓરિસ્સાનાં તટ પર આવેલાં ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાલનું સફળ પરિક્ષણ કર્યું હતું. 290 કિમી. નાં અંતર સુધી માર કરવાની શક્તિ ધરાવતાં અને 300 કિલોગ્રામ વજન ખેંચવાની ક્ષમતા ધરાવતાં મિસાઈલનું ભારત દ્વારા સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ સવારે 10 વાગે પરિસર-3ની જમીન પરથી કરવામાં આવ્યું હતું. ચીનની સરહદ પાસેનાં અરુણાચલ પ્રદેશ ભારતીય સૈન્ય દ્વારા આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભારત દ્વારા કરવામાં આવેલ આ ત્રીજું પરિક્ષણ છે.

No comments:
Post a Comment