Monday, December 31, 2012

Science Park in Paris


Science Park in Paris


Click here to join nidokidos

A. «Cité des Sciences et de l'Industrie» not for nothing called the city of science. Where else can you measure a smile in numerical terms, or to find out your weight on Mars? Here is to go at least that to chat with Mona Lisa, which electrified the atmosphere of the town began and now amuses visitors all sorts of stories.

Click here to join nidokidos


Two. In contrast to the traditional city, «Cité des Sciences et de l'Industrie» is not growing in breadth and depth. In the depths of the scientific camp, deep underground, moored 
submarine
 "Argonaut" - not a dummy, but a real military submarine in 1982.
Click here to join nidokidos
Three. The next step will be the space rocket, completely ready to run. Ahead - a planetarium, three-dimensional stars and other planets.
Click here to join nidokidos
4. Even scientists have a good time in a special way, scientifically. The usual trip to the movies turns into a multimedia journey into the three-dimensional reality with the help of a spherical theater «Géode». Located in a metal bowl, screen-dome is the largest such display in Europe. In this theater from the audience will not escape any detail, because the film is everywhere: on walls, ceiling ... only manage to turn his head.
Click here to join nidokidos
Five. The idea of a science museum was born in 1977. This initiative was made by French President Valery Giscard d'Estaing. A talented architect, Adrian Fansilber not only won the state tender with his project, but offered to make science accessible to ordinary people. The choice of architect and fell on the north-eastern outskirts of the city. A suitable area for future research campus was Park La Vilette.
Click here to join nidokidos
6. French engineer project involves not only building a new museum complex, but large-scale urbanization of the district. The green landscape of the district, and spoiled slaughterhouse meat rows. Adrian went Fansilber unexpected way: he did not destroy the trade area, and cleanse and ennoble their appearance. Some showrooms are still located in a former slaughterhouse.
Click here to join nidokidos
7. Small Science Museum, fit in some shopping pavilions, today has grown to unprecedented proportions, occupying a large part of the park. In an area of 20,000 meters are both the exhibition and educational activities. It is here come the most famous scientists from around the world and give lectures and young scientists to show off their experiments. The students and all interested persons are open secrets of the universe in the multimedia library, which houses 120,000 books, movies and magazines, from ancient manuscripts to modern tools of quantum physics.
Click here to join nidokidos
Eight.
Click here to join nidokidos
9.
Click here to join nidokidos
the Museum of Science ,Parisits the biggest science museum in Europe. This impressive glass and steel building was designed by Peter Rice

Thursday, December 20, 2012

સમુદ્રનું પાણી ખારું કેમ બન્યું?

Dec 14, 2012

સાયન્સ ટોક
પુ રાતનકાળમાં જ્વાળામુખી પર્વતો ફાટયા પછી વરાળ અને વાયુથી આકાશને ભરચક કરી દે તેવાં વાદળો બન્યાં હતાં. સદીઓ સુધી એકધારો વરસાદ પડતો રહ્યો એટલે નીચાણવાળી જગ્યામાં પાણી ભરાતાં સમુદ્રનું સર્જન થયું, એમ એક થિયરી કહે છે. શરૂઆતનો વરસાદ થોડા ખારા પાણીનો વરસ્યો હતો, કેમ કે જ્વાળામુખી પર્વતોના હાઇડ્રોજન ક્લોરાઇડ જેવા ગેસ તેમાં ઓગળ્યા હતા.
વખત જતાં વરસાદી પાણી જમીનના ક્ષારોને ઓગાળવા લાગ્યું. જમીનના ખડકો અને પથ્થરો અકબંધ રહ્યા, પરંતુ તેમના સોડિયમ અને મેગ્નેશિયમ જેવા દ્રવ્ય ક્ષારો વરસાદમાં સતત પીગળતા રહ્યા અને સમુદ્રના પાણીને વધુ ખારું બનાવતા રહ્યા. આજે સમુદ્રના દરેક ઘનફૂટ પાણીમાં ૧ કિગ્રા. મીઠું છે તેમ એક સંશોધન પરથી કહી શકાય. નિષ્ણાતોના માનવા પ્રમાણે દુનિયાના બધા મહાસાગરોમાં ભળેલું મીઠું જો બહાર કાઢવામાં આવે અને તેને જમીન પર એકસરખું પાથરી દેવામાં આવે તો એ થર લગભગ ૫૦૦ ફીટ જાડો બની શકે છે

Sunday, October 21, 2012

...તો શું આપણા પ્રથમ પૂર્વજ ખિસકોલી હતા ?

વોશિંગ્ટન, તા. ૨૧

માનવીના સૌપ્રથમ પૂર્વજ વાનર હોવાનું કહેવાય છે, પરંતુ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણા પૂર્વજ વાનર નહિ પણ ખિસકોલી જેવા દેખાતા હતા. અભ્યાસમાં વિજ્ઞાનીઓએ ખિસકોલીની અસ્થિરચના સાથે સંબંધિત કેટલીક એવી બાબતો નોંધી છે જે માનવીના પ્રથમ પૂર્વજ ખિસકોલી હોવાની વાતને વેગ આપે છે.

તાજેતરમાં જ શોધાયેલા વિશ્વના સૌથી જૂના અને આદિમ કાળના પ્રાઇમેટ તરીકે ઓળખતાં પ્રાણી પર્જેટોરિયસ જીવાશ્મો પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તે નાનાં કદના અને ખૂબ જ સ્ફૂર્તિલા પ્રાણી હોઈ શકે છે. આ પ્રાણીઓ મોટાભાગનો સમય ફળ ખાવામાં અને વૃક્ષો પર જ વિતાવતાં હતાં. પર્જેટોરિયસ અને તેની પૂર્વેના જીવાશ્મમાં માથાનાં હાડકાની ઓળખ કરવામાં આવી છે. આ પહેલાં માત્ર દાંતનાં હાડકાંથી તેનાં અસ્તિત્વ વિશે જાણી શકાયું હતું.

અભ્યાસના સહલેખક અને યેલ યુનિર્વિસટીના જીવાશ્મ નિષ્ણાત સ્ટિફન ચેસ્ટર કહે છે કે, તેની પગની ઘૂંટીનું હાડકું દર્શાવે છે કે, તેમનાં હાડકાંના સાંધા અત્યારે વૃક્ષ પર જોવા મળતાં પ્રાઇમેટ પ્રાણીઓ જેવા જ હતા. ચેસ્ટર કહે છે કે, આ પ્રકારના સાંધાને કારણે તેઓ અલગ અલગ દિશામાં સરળતાથી મૂવમેન્ટ કરી શકે છે. આ સાથે વૃક્ષની ડાળીઓ પર પોતાની પકડ પણ જાળવી રાખે છે, જોકે આના પરથી એમ પણ કહી શકાય છે કે, આજે જોવા મળતાં પ્રાઇમેટ્સની પગની ઘૂંટીઓ જેટલી લાંબી દેખાય છે તેટલી લાંબી એ સમયે નહોતી. કેલિફોર્નિયા યુનિર્વિસટીના ચેસ્ટરે તેમના સાથી જોનાથ બ્લોક અને વિલિયમ ક્લીમેન્સ સાથે આ અભ્યાસનું આયોજન કર્યું હતું.

  • એક અભ્યાસમાં આપણા પૂર્વજ ખિસકોલી જેવા દેખાતા હોવાનું જાણવા મળ્યું
  • પ્રાચીન સમયના ખિસકોલી જેવા પ્રાઇમેટ્સના જીવાશ્મોની પગની ઘૂંટીનું હાડકું અત્યારની ખિસકોલી જેવું હતું
  • માનવીએ છ કરોડ વર્ષ પૂર્વે વૃક્ષ પર વસવાટ કરવાનું ત્યજી દીધું હતું : રિસર્ચર્સ


તેઓ વધુમાં જણાવે છે કે, આ સસ્તન પ્રાણી નાનાં અને બ્રાઉન રંગનાં હતાં તથા તેમને એક ઘટાદાર પૂંછડી પણ હતી. પર્જેટોરિયસનું વજન ૧.૩ ઔંસ(૩૬.૮૫ ગ્રામ) જેટલું માનવામાં આવે છે, જે લગભગ આજના નાનામાં નાનાં પ્રાઇમેટ્સ જેટલી છે.

રિસર્ચર્સનું માનવું છે કે, પર્જેટોરિયસની પગની ઘૂંટીઓની જૈવવિકાસના ક્રમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોઈ શકે છે. વિજ્ઞાનીઓ માને છે કે, માનવીએ લગભગ છ કરોડ વર્ષ પૂર્વે વૃક્ષ પર વસવાટ કરવાનું ત્યજી દીધું હતું. 

Saturday, September 15, 2012

ગૂગલ ગ્લાસ ફેશન-ટેક્નોલોજીનો કોમ્બો


ન્યૂયોર્ક,  તા. ૧૪
  • આ સ્પેક્સ દ્વારા વીડિયો ચેટ અને વીડિયો
  • રેકર્ડિંગ કરી શકાય છે
  • દેખાવમાં ફેશનેબલ ગ્લાસથી મેસેજ મોકલી શકાય છે
  • ગૂગલ ગ્લાસથી લેવાયેલી શોર્ટ ફિલ્મ ગૂગલે રજૂ કરીગૂગલ ગ્લાસની કિંમત ૧,૫૦૦ ડોલર
ન્યૂયોર્ક ફેશન વીકમાં સ્ટાઇલ અને ફેશનના કોમ્બો ગૂગલ ગ્લાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પેક્સમાં કેમેરા, મોનિટર અને માઇક્રોફોન લાગેલા છે, જેના દ્વારા એમએમએસ અને વીડિયો ચેટ કરી શકાય છે, ઉપરાંત તેનાથી વીડિયો રેકર્ડિંગ પણ શક્ય છે.
પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ડાયન વોન ફર્સ્ટેનબર્ગે ગૂગલ ગ્લાસ પહેરીને ન્યૂયોર્ક ફેશન વીકમાં રેમ્પવોક કર્યું હતું. ફર્સ્ટેનબર્ગેનું કહેવું છે કે તેણે ગૂગલના સહસ્થાપક સર્જે બ્રિન સાથે આ ગ્લાસ પહેરીને એક પ્રેસકોન્ફરન્સમાં હાજરી આપી હતી, ત્યારથી જ તેને ગ્લાસ અત્યંત પસંદ પડતાં ફેશનવીકમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ગ્લાસ દ્વારા ફેશન વીકને લગતી એક શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી અને રેમ્પવોકના એક દિવસ બાદ તે રજૂ કરાઈ હતી. ગૂગલે આ સ્ટાઇલિશ પ્રોડ્ક્ટ રજૂ કરવા માટે આ ફેશન વીકની તક ઝડપી હતી. ગૂગલ ગ્લાસ ટેક્નોલોજી અને ફેશનનો કોમ્બો માનવામાં આવી રહ્યા છે. આ ગ્લાસ માત્ર ફેશનેબલ આઈવેર જ નથી, પરંતુ તે લેટેસ્ટ ગેજેટ્સની પણ ગરજ સારે છે. મહિલાઓમાં પણ આ ગ્લાસ પોપ્યુલર બને તેવી અપેક્ષા છે. ગૂગલે આ ગ્લાસનો ડેમો તો આપી દીધો છે, પરંતુ તેના કોર્મિશયલ લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી.
ફેશન ટેક્નોલોજી
આ સ્પેક્સમાં ઓગ્યુમેન્ટેડ રિઆલિટી હડ માઉન્ટેડ ડિસ્પ્લે છે, જેમાં કેમેરા, મોનિટર અને માઇક્રોફોન લાગેલા છે. આ ડિવાઇસને જોઈને લાગે છે કે સામેવાળાએ સ્ટાઇલિશ ચશ્માં પહેર્યાં છે, તેની ફ્રેમમાં એક સ્મોલ સ્ક્રીન લગાવવામાં આવ્યો છે. આ સ્ક્રીનમાં માત્ર વીડિયો અને ટેક્સ્ટ મેસેજ જ નથી જોઈ શકાતા પરંતુ વીડિયો ચેટ અને વીડિયો રેકર્ડિંગ પણ કરી શકાય છે. ટેક્નોલોજીની સાથે આ ગ્લાસ ફેશનેબલ પણ છે.
મર્ડોક સહિત ગ્લાસના અનેક ચાહકો
૧,૫૦૦ ડોલરની કિંમતના આ સ્પેક્સના ચાહકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે, તેમાં ખુદ મીડિયા મુગલ રૃપર્ટ મર્ડોક પણ સામેલ છે, જેણે તેમનાં ટ્વિટર એકાઉન્ટ પર આ ગ્લાસનાં વખાણ કર્યાં છે અને તેને જિનિયસ ગણાવ્યાં છે, તેમણે કહ્યું કે બ્રિને ક્રાંતિકારી ગ્લાસ બનાવ્યા છે જેના દ્વારા ફોટા લઈ શકાય છે, મેસેજ કરી શકાય છે, ડાયરેક્શન આપી શકાય છે વગેરે..

Sunday, July 29, 2012

સુપરસોનિક મિસાઈલ 'બ્રહ્મોસ' નું સફળ પરિક્ષણ

ભુવનેશ્વર, 29 જુલાઈ

ભારતે રવિવારે ઓરિસ્સાનાં તટ પર આવેલાં ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાલનું સફળ પરિક્ષણ કર્યું હતું. 290 કિમી. નાં અંતર સુધી માર કરવાની શક્તિ ધરાવતાં અને 300 કિલોગ્રામ વજન ખેંચવાની ક્ષમતા ધરાવતાં મિસાઈલનું ભારત દ્વારા સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ સવારે 10 વાગે પરિસર-3ની જમીન પરથી કરવામાં આવ્યું હતું. ચીનની સરહદ પાસેનાં અરુણાચલ પ્રદેશ ભારતીય સૈન્ય દ્વારા આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભારત દ્વારા કરવામાં આવેલ આ ત્રીજું પરિક્ષણ છે. 

Thursday, March 29, 2012

The Known Universe


The Known Universe takes viewers from the Himalayas through our atmosphere and the inky black of space to the afterglow of the Big Bang. Every star, planet, and quasar seen in the film is possible because of the world's most complete four-dimensional map of the universe
 uni

Friday, March 2, 2012

Free વિજ્ઞાનના પાઠ હવે મોબાઇલ પર વિજ્ઞાન પ્રસાર-ઈગ્નુએ મોબાઈલ પર મફત SMS એપ્લિકેશન લોન્ચ કરી ટેકનોલોજી Programme on Science at Mobile at Ignou

http://epaper.divyabhaskar.co.in/Details.aspx?id=105559&boxid=31145421625

Published on 01 Mar-2012   Divyabhaskar-Rajkot  P 14

વિજ્ઞાનના પાઠ હવે મોબાઇલ પર 
વિજ્ઞાન પ્રસાર-ઈગ્નુએ મોબાઈલ પર મફત SMS એપ્લિકેશન લોન્ચ કરી 
ટેકનોલોજી 
પીટીઆઈ . નવી દિલ્હી
વિજ્ઞાનના પાઠ હવે કલાસરૂમમાં નહીં, પણ ગમે ત્યાં રહીને ભણી શકાશે. પુસ્તકોમાં રહેલા વિજ્ઞાનના પાઠ હવે તમારા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થઈ શકશે અને આંગળીના ટેરવે વિજ્ઞાન શીખી શકાશે. વિજ્ઞાન પ્રસાર અને ઈગ્નુએ સંયુકત રીતે મફત એસએમએસ સેવા શરૂ કરી છે જેના દ્વારા મોબાઈલધારકને વિજ્ઞાન અને તેને સંબંધિત વિષયોની સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.

બે દિવસના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સમારંભના ભાગરૂપે ઈન્ટર-યુનિવર્સિટી એકસીલરેટર સેન્ટરના ડિરેકટર અમિત રોયે અહીં આ અંગેની Science@Mobile એપ્લિકેશન લોન્ચ કરી હતી. તેમણે કાું કે વિજ્ઞાન પ્રસાર અને ઈગ્નુ(ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી)એ સંયુકત રીતે આ સેવા શરૂ કરી છે. 


http://scienceatmobile.ignou.ac.in/  or SMS 092230516161 "



  
 Joint Initiative of IGNOU and Vigyan Prasar for Science Popularisations through Mobile    
    
 
 
Register Free
 (Register Free to get interesting & Informative Science SMS on your mobile)
  
     
 
 
Science Events
The science events include inventions, discoveries, scientific successes, failures and etc.


 
Science NEWS
Breaking science news and articles on scientific research,  achievements and etc.


 
Science Facts
Interesting facts on inventions, astronomy, space, planets,  environment, health and etc.


 
Green Tips
Tips for going greenat home or work and advice for a more environmentally
friendly life.






 
About Scientists
Get interesting and unique anecdots and facts about the scientists and their work. 
 
Science Quotes
Get the best science quotes by famous persons on discoveries, scientific research, theory and etc. 
 
Science Humor
Get interesting science jokes and humor related to science experiments, science concepts & science news etc. 
 
Health Tips
Your free guide to live a healthy life. Daily health tipsand fitness guide..