તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો. |
કેટલીક સ્ત્રીઓને ખરેખર વધુ રંગોમાં જુઓ છો. |
તમારી જાતે કાપો અને એની પર ખાંડ મુકો |
તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો |
તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે. |
એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે. |
ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે. |
મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી. |
આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી. |
મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે. |
માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે. |
બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે. |
સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે. |
The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ |
એક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે. |
અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે - “આઈ એમ.” (હું છું) |
માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે. |
વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં. |
સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો. |
તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે. |
મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે. |
બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. |
વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે. |
ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે. |
જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે. |
સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે... |
મોનાલીસાને એક જ આઈ બ્રો હતી. |
૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો. |
કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે. |
સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. |
કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા. |
મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી. |
ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે. |
૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. |
વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી. |
દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે. |
ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. |
પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે. |
મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. |
સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે. |
ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી. |
ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી. |
થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી. |
સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી. |
બતકના અવાજનો પડઘો નથી પડતો. |
વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે. |
પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે. |
વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે. |
મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે. |
'ટોમ સોયર' નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો. |
વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે. |
દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે. |
રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે. |
ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી. |
ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી. |
એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં. |
ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. |
એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી. |
પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. |
No comments:
Post a Comment